Samachar Bollywood

News of Monday, 20th March, 2017

શાહરૂખ ખાન સાથે લગ્ન કરવા ઇચ્છે છે કરણ જોહર

શાહરૂખ ખાન સાથે લગ્ન કરવા ઇચ્છે છે કરણ જોહર

      મુંબઇ તા. ૨૦ : કરણ જહોરની સેકશુઆલિટી પર હંમેશા સવાલો ઊભા કરવામાં આવે છે. કરણને મોટાભાગે એવું પૂછવામાં આવે છે કે એ કોણે ડેટ કરી રહ્યો છે અથલા લગ્ન કોની સાથે કરશે. કરણે આ દરેક વાતનો જવાબ તાજેતરમાં જ થયંલી એક ઇવેન્ટમાં આપ્યો.

      કરણ જોહરએ આ વાત દિલ ખોલીને પોતાની વાત કહી. કરણે કહ્યું કે એ તેનો સૌથી નજીકનો મિત્ર શાહરૂખ ખાન સાથે લગ્ન કરવા ઇચ્છે છે. કરણે આવું ત્યારે કહ્યું જયારે એને પૂછવામાં આવ્યું શાહરૂખ ખાન, સિદ્ઘાર્થ મલ્હોત્રા અને ઐશ્વર્યા રાય બચ્ચનમાંથી કોણે પસંદ કરીશે.

      કરણે કહ્યું કે એને શાહરૂખ ખાનનો બંગ્લો ખૂબ દ પસંદ છે અને એના માટે જ તે લગ્ન કરવા ઇચ્છે છે. કરણે પોતાના અને શાહરૂખના સંબંધનો ઉલ્લેખ પોતાની બાયોગ્રાફીમાં પણ કર્યો છે. તેણે લખ્યું છે કે એ એના અને શાહરૂખના સંબંધને હંમેશા અલગ રીતે જોવે છે. આ ઉપરાંત કરણે એની ખાનગી લાઇફની ઘણી ચીજો શેર કરી છે. એને પોતાના બાળકો વિશે પણ વાત કરી. કરણે કહ્યું કે એ એના બાળકો રુહી અને યશ માટે પિતા કરતાં વધારે મા છે.

 (12:41 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS