Samachar Bollywood

News of Monday, 20th March, 2017

હીના ખાને બદલી નાંખ્યો દેખાવ

<br />હીના ખાને બદલી નાંખ્યો દેખાવ

   ટીવી જગતમાં યે રિશ્તા કયા કહેલાતા હૈ શો થકી ઘર-ઘરમાં જાણીતી બનેલી હીના ખાન હવે આ શો છોડી ચુકી છે. તેની સાથે કરણ મહેરાએ પણ શોને અલવીદા કહી હતી. આમ છતાં હીના સતત ચર્ચામાં રહે છે. હવે તે નવા શોમાં આવવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી દર્શકોએ હીનાને દેશી લૂકમાં જ જોઇ હતી. પરંતું હવે હીનાએ મેકઓવર કરી પોતાનો દેખાવ તદ્દન બદલી નાંખ્યો છે. હીના કહે છે મને સતત ફિલ્મ અને ટીવી શો માટે ઓફર મળતી જ રહે છે. હું એક ખાસ સ્ક્રિપ્ટની રાહમાં હતી જે હવે મળી છે. હું જલ્દીથી ટીવી પરદે પાછી આવીશ અને મારા ચાહકોને નિરાશ નહિ કરું.

 (09:17 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS