Birthday

News of Monday, 20th March, 2017

વાંકાનેરના પૂ. ભોલેબાબાના અનન્ય સેવક પ્રભુભાઈ રાચ્છનો જન્મદિન

વાંકાનેરના પૂ. ભોલેબાબાના અનન્ય સેવક પ્રભુભાઈ રાચ્છનો જન્મદિન

   વાંકાનેરના પૂ. ભોલેબાબાજીના અનન્ય સેવક પ્રભુભાઈ રાચ્છનો આજે જન્મદિવસ છે. પૂ. ભોલેબાબાજી સાથે પ્રભુભાઈ ૧૩ વર્ષ સુધી તિર્થયાત્રામાં પરિભ્રમણ કર્યુ હતુ. તેઓનો જન્મ તા. ૨૦-૩-૧૯૪૩ના રોજ થયો હતો.

   પ્રભુભાઈ રાચ્છના જન્મદિવસ નિમિતે પૂ. ભોલેબાબા સેવક સમુદાય, માટેલ આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિરના મહંત પૂ. રણુદાસબાપુ, તાલાળાના પૂ. સુમીરનદાસબાપુ સહિતનાએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પ્રભુભાઈ રાચ્છના પૌત્ર હીરેન હિતેશભાઈ રાચ્છના મો. ૮૧૫૫૦૨૮૪૨૧ ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.(૨-૧૪)

    

 (03:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS