Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

ભાદરનું પાણી બંધઃ મોકાણ થવાની ભીતી

   રાજકોટઃ શહેરને નર્મદાનીર ઓછા મળી રહ્યા છે. તેથી ભાદર ડેમમાંથી પાણી મેળવી વિતરણ થઇ રહ્યું છે પરંતુ આજ સવારથી ભાદર ડેમમાંથી  પાણી ઉપાડવાનું બંધ થતા હવે નર્મદાનીર પુરતા પ્રમાણમાં નહી મળે તો વિતરણમાં ધબડકો સર્જાવાની ભીતીઃ ન્યારી ડેમમાં પણ તળિયુઃ આજે રાજકોટને આજી -૧૧૫,રૈયા-૬૫,બેડી-૪૫,ખંભાળા-૩૨ સહિત કુલ ૨૫૭ એમે.એલ.ડી નર્મદા નીર મળ્યા

 (03:51 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS