Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે મોરબીના ડોકટરોની મુલાકાત

કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે મોરબીના ડોકટરોની મુલાકાત

   તાજેતરમાં ભાજપના સંમેલનમાં હાજરી આપવા માટે કેન્દ્રિય જે.પી.નડ્ડા મોરબી પધાર્યા હતા ત્યારે મોરબી આઈએમએ દ્વારા પબ્લીશ કરાયેલી આરોગ્યની આસપાસ બૂક કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. અને કેન્દ્રીય મંત્રી સાથે કેટલાક મુદે વાતચીત કરવામાં આવી હતી. આ કેન્દ્રીય મંત્રી સાથેની મુલાકાત સમયે મોરબી આઈએમએના ડો. ભાવનાબેન, ડો. સુનીલ અખાણી, ડો. વિજય ગઢિયા, ડો. દીપક અઘારા, ડો. જયંતીભાઈ જીવાણી સહિતના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

 (01:16 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS