Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

ત્રેલડાનો જન્મ

ત્રેલડાનો જન્મ

       ખુદા દેતા હે તો છપ્પર ફાડકે દેતા હે... ભાવનગર શહેરમાં જાની મેટનીટીહોમમાં એક પ્રસુતા મહિલાએ એકી સાથે ત્રણ-ત્રણ બાળકોને જન્મ આપ્યા છે. ગાયનેક તબીબ ડો.અજયભાઇ રામાણીના જણાવ્યા મુજબ તેઓએ નોર્મલ ડીલીવરી કરાવી છે સીઝેરીયન વિના ૮/૦૩,૮/૦૬ અને ૮/૦૮ દરમ્યાન એટલે માત્ર પાંચ મીનીટમાં જ ત્રણ-ત્રણ બાળકો (ત્રણેય પુત્ર)નો જન્મ થયો છે અને સવાકિલો વજન એટલે તંદુરસ્ત બાળકો છે માતા પણ તંદુરસ્ત હોવાનું જણાવ્યુ છે.(૧.૩)

       

       

 (12:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS