Samachar Saurashtra

News of Monday, 19th June, 2017

ધોરાજી પાસે જીએચએફસીના ગોડાઉનમાંથી ચોર તિજોરી જ લઇ ગયા!!

ધોરાજી પાસે જીએચએફસીના ગોડાઉનમાંથી ચોર તિજોરી જ લઇ ગયા!!

   ધોરાજીઃ અત્રેના જમનાવડ રોડ ઉપર કિંમતમલ હોલ સામે આવેલ જીએચસીએલના ગોડાઉનમાં બારીની ગ્રીલ તોડી તસ્કરો રૂા.૧૪૦૦૦ ભરેલી તિજોરી ઉઠાવી ગયા બાદ નજીક આવલા કબ્રસ્તાન પાસે તિજોરી તોડી રોડ લઇ છનન થઇ ગયા હતા. આ અંગે કર્મચારી પ્રવિણભાઇ જેરામભાઇ કલસાનીયાએ ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ આદરી છે. તસ્વીરોમાં તોડેલી બારી તથા ચોરી થઇ તે ગોડાઉન દર્શાય છે. (તસ્વીરઃ કિશોર રાઠોડ, ધોરાજી)

 (11:33 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS