Samachar Rajkot

News of Monday, 19th June, 2017

રાજકોટ જુનિયર એડવોકેટ્સ એસોસીએશનના હોદ્દેદારોની વરણી : પ્રમુખપદે શિવરાજસિંહ ઝાલા

ઉપપ્રમુખ હિતેષ મકવાણા, મહામંત્રી ગૌતમ ચાવડા અને સલાહકારપદે બળવંતસિંહ રાઠોડ - પી. ટી. જાડેજાનની નિમણુંક

રાજકોટ જુનિયર એડવોકેટ્સ એસોસીએશનના હોદ્દેદારોની વરણી : પ્રમુખપદે શિવરાજસિંહ ઝાલા

   રાજકોટ, તા. ૧૯ : રાજકોટ કોર્ટ બિલ્ડીંગમાં એડવોકેટ્સની મીટીંગ સીનીયર એડવોકેટ બળવંતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને મળેલ. જેમાં સીનીયર ધારાશાસ્ત્રી પી. ટી. જાડેજા તથા એસ. બી. ગોહિલ ઉપસ્થિત રહેલ અને રાજકોટ જુનિયર એડવોકેટ્સ એસોસીએશન વર્ષોથી જુનિયર વકીલોના પ્રશ્ને લડત આપતી સંસ્થા છે તથા જુનિયર વકીલોને મદદરૂપ થાય તેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.

   રાજકોટ જુનિયર એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખપદે શ્રી શિવરાજસિંહ ઝાલા - ૯૪૦૮૬ ૦૦૦૦૯, ઉપપ્રમુખ શ્રી હિતેષ મકવાણા - ૯૭૨૪૪ ૩૧૪૬૦, મહામંત્રી શ્રી ગૌતમ ચાવડા - ૯૦૯૯૩ ૬૧૭૭૭, સંગઠનમંત્રી - શ્રી મહેન્દ્ર ભાલુ  - ૯૮૭૯૪ ૨૧૨૮૨, સહસંગઠનમંત્રી - શ્રી હિમાંશુ વાળા - ૯૭૨૫૧ ૧૧૧૧૩, ખજાનચી શ્રી વિજય ગજેરા - ૯૯૭૬૬ ૭૫૨૯૬, મંત્રી - શ્રી પ્રવિણ સોલંકી - ૯૮૨૫૭ ૧૦૯૦૬, મીડિયા ઈન્ચાર્જ શ્રી રવિરાજ પરમાર - ૯૦૯૯૯ ૯૨૯૦૦, સહમંત્રી ચંદ્રસિંહ તલાટીયા, તેમજ કારોબારી સભ્યોમાં અશોક ચાંડપા, વિશાલ સોલંકી, હિતેન્દ્ર સોલંકી, મનિષ કોટક, હંસાબેન ચાવડા, પાયલ પટેલ, ધર્મિષ્ઠાબા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, જયદીપસિંહ રાઠોડ, વિમલ વઘાસીયા, અમિત પાટડીયા, મહેન્દ્ર પાટડીયા, સંગીતાબેન સરવૈયા, શકિતસિંહ ગોહિલ, નંદકિશોરભાઈ, કે. ડી. ચૌહાણ, જગદીશ ચોટલીયા, રાકેશ કોઠીયા, હિમાંશુ શીશાંગીયા, રસીક ખોડાણી, વિનુભાઈ વ્યાસની નિમણુંક કરવામાં આવી છે.

   આ ઉપરાંત સલાહકારપદે બળવંતસિંહ રાઠોડ - ૯૪૨૮૦ ૩૪૧૧૩, પી. ટી. જાડેજા- ૯૮૨૪૨ ૫૪૨૯૯, જીતેન્દ્ર પારેખ - ૯૮૨૪૫ ૦૮૧૭૨, એસ. બી. ગોહિલ - ૯૯૨૫૫ ૦૦૦૬૭, નીતિન જાગાણી, નંદકિશોર ત્રિવેદી, ચંદુસિંહ પરમાર, મુકેશભાઈ પીપળીયાની નિયુકિત કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

 (03:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS