Samachar Rajkot

News of Monday, 19th June, 2017

શહેરમાં પાણીની ફરિયાદોનો ધોધઃ નર્મદા નીર ઓછા મળે છેઃ શાસકો રાજકીય રોટલા ન શેકેઃ સાગઠિયા

શહેરમાં પાણીની ફરિયાદોનો ધોધઃ નર્મદા નીર ઓછા મળે છેઃ શાસકો રાજકીય રોટલા ન શેકેઃ સાગઠિયા

   રાજકોટ : શહેરને દૈનિક ર૭૦ એમએલડી નર્મદા નીરને બદલે માત્ર રપપ એમએલડી નર્મદા નીર મળ્યા છેઃ માર્ચ મહિનામાં ૯૧૭ લોકોને ઓછુ પાણી મળ્યાની ફરિયાદ-૧૩૭૬ને પાણી મળ્યુ જ નથીઃ  ૧૦૦૦ને પ્રદુષિત પાણી મળ્યુઃ ફરિયાદોના આંકડા રજુ કરતા વિપક્ષી નેતાઃ ભાજપ શાસકો નર્મદા નીરના નામે રાજકીય રોટલા શેકવાનુ બંધ કરેઃ વશરામભાઇ સાગઠિયા

 (03:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS