NRI Samachar

News of Sunday, 18th June, 2017

ઇન્ટરનેશનલ યોગા -ડે : ર૧ જુના રોજ ઉજવાનારા ત્રીજા વાર્ષિક યોગા ડે માટે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહેલો ''યોગા ફીવટ'': અમેરિકા , યુગાન્ડા, આર્જેન્ટીના, બ્રાઝિલ, કયુબા સહિત તમામ દેશોમાં ટ્રેનીંગ સેશન ચાલુ

            વોશીંગ્ટન :   ર૧ જુના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગા દિનના ત્રીજા વર્ષની ઉજવણી માટે યોગા ફીવર ચાલુ થઇ ગયો હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે. જે મજુબ ઓસ્ટ્રેલિયા યુગાન્ડ, લેટિન અમેરિકા, આર્જેન્ટીના, બ્રાઝિલ કોલંબિયા, કયુબા સહિત તમામ દેશોમાં યોગા ડે માં જોડાવા માટેની ટ્રેનીંગના સેશન ચાલુ થઇ ગયા છે.

            ઉલ્લેખનીય છે કે દર વર્ષે સમગ્ર વિશ્વએ યોગા ડે ઉજવવો જોઇએ તેવું સૂચન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. જે યુનાઇટેડ નેશનશ દ્વારા ર૦૧પ ની સાલમાં માન્ય રહેતા ર૧ જુનો દિવસ યોગા ડે તરીકે ઉજવાય છે.

 (04:42 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS