NRI Samachar

News of Sunday, 18th June, 2017

''Shell Ideas 360 પ્રોગ્રામ'' વિશ્વમાં અનાજ, પાણી તથા એનર્જીને લગતા પડકારોને પહોંચી વળવા ઉપાયો સૂચવતી સ્પર્ધા : Shell ઓઇલ કંપની આયોજીત ૪ થી વાર્ષિક સ્પર્ધાઓ ઇન્ડિયન અમેરિકા વિદ્યાર્થીઓની ટીમ વિજેતા

''Shell Ideas 360 પ્રોગ્રામ'' વિશ્વમાં અનાજ, પાણી તથા એનર્જીને લગતા પડકારોને પહોંચી વળવા ઉપાયો સૂચવતી સ્પર્ધા :   Shell ઓઇલ  કંપની આયોજીત ૪ થી વાર્ષિક સ્પર્ધાઓ ઇન્ડિયન અમેરિકા વિદ્યાર્થીઓની ટીમ વિજેતા

            ટેકલાસ :  યુ.એસ.માં ઓસ્ટીન ખાતેની ટેકસાસ યુનિવર્સિટી ઇન્ડિયન અમેરિકી મનદીપ પટેલની આગેવાની હેઠળની ટીમ ઇનોવેશન ઇન ધ રોલ આઇડીયાઝ ૩૬૦ પ્રોગ્રામમાં વિજેતા ટીમ તરીકે ઘોષિત થઇ છે. તેવું shell oil કંપનીએ ર જુનના રોજ જાહેર કર્યુ છે.

             દર વર્ષો યોજાતી વાર્ષિક shell oil  સ્પર્ધાનો હેતુ વિશ્વના અનાજ, પાણી તથા એનર્જી ક્ષેત્રોના પડકારોને પહોંચી વળવાના ઉપાયો સૂચવાય તેવો છે. જેમાં ચોથામ વર્ષે યોજાયેલી સ્પર્ધામાં વિજેતા બનેલ ઇન્ડિયન અમેરિકન ટીમમાં મનદીપ પટેલ ઉપરાંત માલવિકા પટેલ તથા ટેઇલોર ઝાઓનો સમાવેશ થયો હતો.

             

             

 (04:39 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS