NRI Samachar

News of Sunday, 18th June, 2017

અમેરિકામાં આજ ૧૮ જુનના રોજ ''કબીર જયંતિ'' ઉજવાશે : બદ્રીકાશ્રમ, સાન લિઆન્ડ્રો કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણીયો કબીરજીના જીવન તથા તેમના દોહાઓ વિષે વ્યાખ્યાન તથા ચર્ચા

અમેરિકામાં આજ ૧૮ જુનના રોજ ''કબીર જયંતિ'' ઉજવાશે :  બદ્રીકાશ્રમ, સાન લિઆન્ડ્રો કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણીયો કબીરજીના જીવન તથા તેમના દોહાઓ વિષે વ્યાખ્યાન તથા ચર્ચા

         કેલિફોર્નિયા :  યુ.એસ.માં બદ્રીકારમ ૧પ૬૦ર માઉબેર્ટ એવ, સાન લિઆન્ડ્રો, કેલિફોર્નિયા, ખાતે આજ ૧૮ જુન રવિવારના રોજ સવારે ૧૧ થી બપોરે ર વાગ્યા દરમિયાન ''કબીર જયંતિ'' ઉજવાશે. જેમાં કબીરના દોહાઓ તથા તેમના જીવન અને ગરીબી વિષે સંગીત, વ્યાખ્યાન તથા ચર્ચાઓ થશે.

          

 (04:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS