Mukhy Samachar

News of Monday, 19th June, 2017

પુષ્કર-રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી ગોવર્ધનભાઇ ઉપાધ્યાયનું રાજીનામું

<br />પુષ્કર-રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી ગોવર્ધનભાઇ ઉપાધ્યાયનું રાજીનામું

      રામધામ ટ્રસ્ટના ચેરમેન રસિકભાઇ ચાંદ્રાણી (વિરપુર)ને રાજીનામુ સુપ્રત કર્યું: નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું: આંતરિક વિખવાદને કારણે નારાજ થઇને રાજીનામુ આપ્યાની ચર્ચાઃ ગોરધનભાઇ કુંદનલાલ ઉપાધ્યાય હાલમાં મધ્યપ્રદેશના શિરોંજના ધારાસભ્ય છે અને પૂ. ગુરૃદેવ રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય ત્થા સદ્ગુરૃ સેવા સંઘ ટ્રસ્ટ-ચિત્રકૂટ-અનંતપુરના ફાઉન્ડર ટ્રસ્ટી છે

       

 (03:36 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો