Mukhy Samachar

News of Monday, 19th June, 2017

હવે, કામચોર સરકારી બાબુઓની ખેર નથી : મોદી સરકાર ૬૭ હજાર કર્મચારીઓના કામની સમીક્ષા કરી રહી છે

   કેન્દ્ર સરકારે ખરાબ પ્રદર્શન કરનારને ગોતવા આઇએએસ તથા આઇપીએસ અધિકારીઓ સહિત ૬૭ હજાર કર્મચારીઓના સેવા રેકોર્ડની સમીક્ષા શરૃ કરી : આમાંથી ૨૫ હજાર - કેન્દ્રીય કર્મચારી, સમૂહ - એ હેઠળ જેટલા કર્મચારી ભારતીય વહીવટી સેવા, પોલીસ, નાણા ખાતામાં છે : સરકાર ઇમાનદાર કર્મચારીને કામકાજ માટે અનુ કૂળ વાતાવરણ આપવા માંગે છે : જયારે રાજયમંત્રી જીતેન્દ્રસિંહે જણાવેલ કે સરકાર ઉચ્ચ કાર્યદક્ષતા અને ભ્રષ્ટાચાર નાબુદી પ્રત્યે કટીબદ્ધ છે : આંકડાઓ મુજબ કેન્દ્રમાં કુલ ૪૮ લાખ ૮૫ હજાર કર્મચારીઓ છે.

 (03:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો