Mukhy Samachar

News of Monday, 19th June, 2017

ભારતીય વાયુસેનામાં લડાયક વિમાની ટુકડીઓની અછત

<br />ભારતીય વાયુસેનામાં લડાયક વિમાની ટુકડીઓની અછત

   ભારતીય વાયુસેના પ્રમુખ બી.એસ. ધનોઆએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે વાયુસેનામાં લડાયક વિમાનોની ટુકડીઓની અછત છે જેની અસર આમને-સામને લડાઈ પર પડી શકે છે. તેઓના જણાવ્યા મુજબ વાયુસેનામાં ૪૨ વિમાની ટુકડી હોવી જોઈએ પણ તેની પાસે ૩૨ વિમાની ટુકડી છે. જે ક્રિકેટ ટીમમાં ૧૧ના સ્થાને ૭ ખેલાડીઓના રમવા સમાન છે.

 (02:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો