Mukhy Samachar

News of Monday, 19th June, 2017

પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ રાજકારણમાં ઝંપલાવ્યું: સ્માર્ટ પાર્ટીની રચના કરીઃ દારૂબંધીની નીતી સહિત અનેક નીતીઓ સામે સણસણતા સવાલો કર્યા

પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ રાજકારણમાં ઝંપલાવ્યું: સ્માર્ટ પાર્ટીની રચના કરીઃ  દારૂબંધીની નીતી સહિત અનેક નીતીઓ સામે સણસણતા સવાલો કર્યા

   પૂર્વ આઇપીએસ ઓફીસર રાહુલ શર્માએ પણ રાજકારણમાં ઝંપલાવ્યું: સ્માર્ટ પાર્ટીની રચના કરીઃ ગુજરાત સરકારની હાલની દારૂબંધી નીતી ખોખલી હોવાનું જણાવા સાથે રાજ્ય સરકારની અનેક નીતીઓ સામે સવાલો ઉઠાવ્યાઃ સ્વર્ગસ્થ જસપાલ સિંહ બાદ પૂર્વ આઇપીએસ અને હાલમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતા રાહુલ શર્મા સફળ થશે કે કેમ? તે બાબતની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે

 (12:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો