Mukhy Samachar
rss-feed-icon
Bullet

અમેરિકાના હયુસ્‍ટન સ્‍થિત કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઈન્‍ડિયા શ્રી અનુપમ રે એ ૧૨ જુનના રોજ ઈફતાર પાર્ટી આપી : ડેપ્‍યુટી કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સુરેન્‍દ્ર અધાના તથા તેમના પત્‍ની શ્રીમતિ રાજેશ્રી અધાનાએ ઉપસ્‍થિતોનું સ્‍વાગત કર્યું : ઈન્‍ડિયન મુસ્‍લિમ એશોશિએશન ઓફ ગ્રેટર હયુસ્‍ટનના ફાઉન્‍ડર તથા પૂર્વ પ્રેસિડન્‍ટ શ્રી લતફાથ હુસેનએ સહુનું સ્‍વાગત કરી આભાર માન્‍યો (09:08 pm IST)

Bullet

શ્રી ઉમીયાધામ શિકાગો મીડવેસ્‍ટે ઉમીયા માતાજીની પ્રથમ પ્રતિષ્‍ઠા તથા પાટોત્‍સવની રંગે ચંગે કરેલી ઉજવણીઃ શિકાગો તેમજ તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા હરિભક્‍તોએ મોટી સંખ્‍યામાં આપેલી હાજરી અને ઉમીયા ધામ માટે ઉદાર હૈયો આપેલા અતુધનોઃ આ ઉત્‍સવોની ઉજવણી પ્રસંગે રથયાત્રા, રાસ ગરબા, આરતી તેમજ હવનનું કરેલું આયોજનઃ આશરે ૬૫૦ જેટલા હરિભક્‍તોએ આપેલી હાજરી (09:05 pm IST)

Bullet

રીપબ્‍લીકન પાર્ટીના સેનેટરોએ ધી અમેરીકન હેલ્‍થકેર એકટ અંગે બંધ બારણે ગુપ્તતા ભરી કાર્યવાહી હાથ ધરતા અમેરીકામાં વસવાટ કરતા મોટા ભાગના લોકોમાં ઉગ્ર રોષ અને ટીકાની લાગણીઓ ઉત્‍પન્‍ન થયેલક જોવા મળે છે. સેનેટના રીપબ્‍લીકન પાર્ટીના બહુમતી પક્ષાના નેતા મીય મેકોનલે પત્રકારો સમક્ષ જાહેરાત કરતાં જણાવ્‍યુ હતુ કે આગામી બે અઠવાડીયામાં અમો નવું હેલ્‍થકેરબીલ તૈયાર કરીને સેનેટના ફલોર ઉપર મુકીશુ હાઉસે પસાર કરેલ હેલ્‍થકેર બીલથી ૬૦ ટકા લોકોમાં અત્‍યંત નાખુશીની લાગણી અને પ્રસરેલી અસંતોષની લાગણીઃ હવે સેનેટનુ બીલ કેવુ હશે તે તરફ સૌની દ્રષ્‍ટિ કેન્‍દ્રિત થયેલી છે (10:16 pm IST)

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS