Samachar Gujarat

News of Monday, 19th June, 2017

અમદાવાદમાં કારચાલક સગીરે ૧૦ વાહનો હડફેટે લીધા

   રાજકોટઃ અમદાવાદના મંગલ મુર્તિ એપાર્ટમેન્ટમાં કાર ચાલક સગીરે ૧૦ વાહનોને હડફેટે લેતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને સગીરને ટપાર્યો હતો જો કે જાનહાની કે ઇજા ન થતા સગીરના પિતાએ સમાધાન કરતા મામલો થાળે પાડયો હતો. અને પોલીસ ફરીયાદ થઇ ન હતી.

 (03:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS