Samachar Gujarat

News of Monday, 19th June, 2017

ગુજરાતમાં GSTના અમલનો માર્ગ મોકળોઃ રાજયપાલની મંજુરી

   રાજકોટ તા.૧૮ : ગુજરાતમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષનો અમલ ૧ જુલાઇથી કરવાનો માર્ગ વહીવટી રીતે ખૂલ્લો થઇ ગયો છે. ગુજરાત વિધાનસભાએ ૯ મેના દિવસે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવી જીએસટી ખરડાને બહાલી આપેલ. હવે તેને રાજયપાલે મંજુરી આપતા ખરડાને કાયદાનું સ્વરૂપ મળ્યાનું જાણવા મળે છે.

 (11:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS