Samachar Business

News of Monday, 19th June, 2017

હ્યુન્ડાઇની નવી વર્ના ઓગસ્ટમાં ભારતીય બજારમાં લોન્ચ કરાશે

હ્યુન્ડાઇની નવી વર્ના ઓગસ્ટમાં ભારતીય બજારમાં લોન્ચ કરાશે

   હ્યુન્ડાઇ પોતાની સેડાન કાર વર્નાને ફેસલિફ્ટ કરીને ઓગસ્ટમાં ભારતમાં ઉતારશે ઇન્ડિયન ઓટો બ્લોગના હેવાલ મુજબ હિમાચલના પહાડોમાં આ કારનું ટેસ્ટિંગ થઇ રહયું છે. મળતી વિગતો મુજબ નવી વર્નામાં કાસકેડિંગ ગ્રીલ સ્વૈપટ બ્લેક હેડલાઇટ અને એલઈડી ડેટટાઇમ રનિંગ લાઈટ લગાવાઈ છે સાથે નવા એલોય વહીલ નવું ફ્રન્ટ લિપ સ્પોઈલર,ક્રોમ એલીમેન્ટ્સ સાથે સ્પોર્ટિયર બમ્પર ડિઝાઇન અને એલઈડી હોરીજોટલ ટેલલેંપ્સ અને મોલ્ડેડ રિયર સ્પોઈલર છે ટેનમાં ઓટોમેટિક કલાઇમેન્ટ કંટ્રોલ અને ૮ ઇંચ ટચ સ્ક્રીન સિસ્ટમ અને સ્ટાર્ટ  સ્ટોપ બટન અપાયા છે.

 (09:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS