Samachar Rajkot

News of Friday, 19th May, 2017

જાણીતા જૈન શ્રેષ્ઠી અને બેંક અધિકારી નિલેશભાઇ શાહની જૈન સોશ્યલ ગ્રૃપના પીઆરઓ તરીકે વરણી

જાણીતા જૈન શ્રેષ્ઠી અને બેંક અધિકારી નિલેશભાઇ શાહની જૈન સોશ્યલ ગ્રૃપના પીઆરઓ તરીકે વરણી

      રાજકોટ, તા., ૧૯: ભારતભરમાં સભ્ય દંપતિઓની આગવી ઓળખ ઉભી કરનાર જૈન સોશ્યલ ગૃપ (સૌરાષ્ટ્ર રીજીયન) ના પીઆરઓ તરીકે જાણીતા જૈન શ્રેષ્ઠી અને રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી.ના અધિકારી નિલેશભાઇ શાહની બીનહરીફ વરણી કરાયેલી છે.

       નિલેશભાઇ શાહ અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ વસંત ગજેન્દ્ર ગડકર સ્મારક ટ્રસ્ટ જેવી અનેકવિધ સંસ્થાઓ તેમજ અનેક ધાર્મિક સંસ્થાઓ, શ્રી આદિનાથ સ્થાનકવાસી જૈન રીલીજીયસ ટ્રસ્ટ, શ્રી નાલંદા ઉપાશ્રય, શ્રી નવકાર મંડળ, રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી. કર્મચારી ગ્રાહક ધિરાણ મંડળી, જાગૃત કર્મચારી મંડળ, સમુત્કર્ષ જેવી સંગઠનાઓમાં વિવિધ હોદાઓ ધરાવી રહયા છે. તેઓએ જૈન સોશ્યલ ગૃપ (મીડટાઉન) ના એ પુર્વ પ્રમુખ તરીકે સેવા આપી હતી. નિલેશભાઇ શાહને (મો.૯૮રપર ૯૦૬રપ) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (૪.૬)

       

 (11:35 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS