Opinion Poll

 

Poll No.: 152 - Saturday, 20th May, 2017

આપને શું લાગે છે? સમગ્ર દેશમાં સમાન કરમાળખાના હેતુથી જુલાઇમાં અમલી બનનારા GSTને કારણે મોંઘવારી વધશે કે ઘટશે?

47.43% - વધશે

43.48% - ઘટશે

9.09% - GSTનો અમલ થાય ત્‍યારે ખરો

Total Votes - 1364

 

Poll No.: 151 - Saturday, 13th May, 2017

મહાત્‍સા ગાંધીજીએ રાજકોટની જે આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલમાં અભ્‍યાસ કર્યો હતો.તેમાં હવે વિદ્યાર્થીઓની સંખ્‍યા થતી ન હોવાથી બંધ કરી દઈ ત્‍યાં મ્‍યુઝીયમ બનાવવાના સ્‍થાનિક સત્તાધીશોના નિર્ણય અંગે આપનું શું મંતવ્‍ય છે?

90.23% - વિદ્યાર્થીઓની સંખ્‍યા વધે તેવું શિક્ષણ આપવાની વ્‍યવસ્‍થા કરવી જોઈએ

8.99% - ગાંધીજીની સ્‍મૃતિ સચવાઈ રહે તે માટે મ્‍યુઝીક બનાવવાનો વિચાર ખોટો નથી

0.78% - કહી ન શકાય

Total Votes - 2047

 

Poll No.: 150 - Saturday, 6th May, 2017

સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા માટે કેન્‍દ્ર સરકારની સહમતિ અંગે આપનું શું માનવું છે ?

4.46% - (A) પ્રમોશનમાં અનામતનો લાભ આપવો જોઇઅે.

47.43% - (B) માત્ર નોકરી માટે જ લાભ આપી શકાય. નોકરી મળ્યા પછી બધા કર્મચારીઓ સમાન ગણાય.

48.11% - કહી ન શકાય.

Total Votes - 3793

 

Poll No.: 149 - Saturday, 29th April, 2017

જમ્‍મુ કાશ્‍મીરમાં જવાનો ઉપર ટોળા દ્વારા થતી પત્‍થરબાજીનો સરકાર પાસે ઉકેલ શું ગણાય ?

14.25% - હુમલાખોરને મોટરના બોનેટ સાથે બાંધી સ્‍વરક્ષણ મેળવવું

28.88% - પેલેટ ગનનો ઉપયોગ કરવો

56.88% - શાંતિ મંત્રણા કરવી

Total Votes - 3425

 

Poll No.: 148 - Saturday, 22nd April, 2017

ગુજરાતની ખાનગી શાળાઓમાં લેવાતી કમ્‍મરતોડ ફી વિરૂધ્‍ધ આંદોલન બાદ ગુજરાત સરકારે ‘‘ફી નિર્ધારણ કમિટી''ની રચના કરી છે. પરંતુ આ કમિટીએ નક્કી કરેલી રકમ મુજબ જ શાળાઓમાં ફી લેવાશે તેવું આપને લાગે છે?

18.01% - હા

76.82% - ના

5.17% - કહી ન શકાય

Total Votes - 1566

 

Poll No.: 147 - Saturday, 15th April, 2017

“કૌન બનેગા રાષ્ટ્રપતિ” : વતર્માન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હોદાની મુદત પુરી થવામાં છે. તેથી હવે આ ૫દ માટે કોના ચાન્સ વધુ ગણાય ?

34.61% - લાલકૃષ્ણ અડવાણી

9.53% - ડો. મુરલી મનોહર જોષી

55.86% - રેસમાં ન હોય તેવી વ્યકિત

Total Votes - 2014

 

Poll No.: 146 - Sunday, 9th April, 2017

શું આપને લાગે છે કે, RSSના પૂર્વ પ્રચારક, તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, વર્તમાન કોંગ્રેસી આગેવાન શંકરસિંહ વાઘેલા માટેની ‘સંઘમ્ શરણમ્ ગચ્છામિ’ એટલે કે, ઘરવાપસની અફવા સાચી પડશે?

63.95% - હા

29.85% - ના

6.20% - કહી ન શકાય

Total Votes - 1742

 

Poll No.: 145 - Saturday, 1st April, 2017

ગુજરાતમાં ગૌવંશ હત્યાના ગુના બદલ આજીવન કેદના કાયદાથી ગૌહત્યા અટકશે? કે પછી દારૂબંધીની માફક માત્ર કાગળ ઉપરનો જ કાયદો બની રહેશે ?

43.56% - ગૌહત્યા અટકશે

52.38% - માત્ર કાગળ ઉપર કાયદો

4.06% - કહી ન શકાય

Total Votes - 1575

 

Poll No.: 144 - Saturday, 25th March, 2017

બિઝનેસ કલાસની ટિકિટ હોવા છતા ઇકોનોમી કલાસમાં મુસાફરી કરાવવા બદલ શિવસેના સાંસદ ગાયકવાડએ એર ઇન્‍ડિયાના કર્મચારી ઉપર ચપ્‍પલથી કરેલા પ્રહારો નેતાઓની દાદાગીરી ગણાંય કે કર્મચારીઓની બેદરકારી?

77.06% - નેતાઓની દાદાગીરી

20.23% - કર્મચારીઓની બેદરકારી

2.72% - કાંઇ પણ કહી ન શકાય

Total Votes - 2541

 

Poll No.: 143 - Saturday, 18th March, 2017

શું આપને લાગે છે કે, ૨૦૧૯માં પણ મોદીને હરાવી નહીં શકાય તેવા સંજોગોને ધ્યાને લઇ કોંગ્રેસ, શિવસેના, બસપા, જેડીયુ, સપા, સહિતના પક્ષોનું મહાગઠબંધન કામિયાબ નિવડી શકશે?

17.35% - હા

80.32% - ના

2.33% - કહી ન શકાય

Total Votes - 2962

 

Poll No.: 142 - Tuesday, 14th March, 2017

તાજેતરમાં ઉત્તરના રાજયોમાં ભાજપનો વિજયરથ ફરી વળતાં ગુજરાતમાં પણ હાઇકમાન્‍ડ દ્વારા વહેલી ચૂંટણીઓ યોજવાનો આદેશ થાય તો ભાજપ વિજેતા બની શકે ?

69.79% - હા

27.36% - ના

2.85% - કરી ન શકાય

Total Votes - 1791

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS