NRI Samachar

News of Friday, 19th May, 2017

યુ.એસ.માં ૧૦૦ જેટલા રોકાણકારોના ૩૩ મિલીયન ડોલરનું કૌભાંડ આચરવા નવિન શંકર સુબ્રમણ્‍યમને ૧૫ વર્ષની જેલઃ પોન્‍ઝી સ્‍કીમ દ્વારા રોકાણકારોને ખોટી માહિતિ આપી છેતરપીંડી કર્યાનો આરોપ પૂરવાર

યુ.એસ.માં ૧૦૦ જેટલા રોકાણકારોના ૩૩ મિલીયન ડોલરનું કૌભાંડ આચરવા નવિન શંકર સુબ્રમણ્‍યમને ૧૫ વર્ષની જેલઃ પોન્‍ઝી સ્‍કીમ દ્વારા રોકાણકારોને ખોટી માહિતિ આપી છેતરપીંડી કર્યાનો આરોપ પૂરવાર

         ફલોરિડાઃ યુ.એસ.માં લાલચો આપી બનાવટી સ્‍કીમો હજુ કરી ૧૦૦ જેટલા રોકાણકારોના ૩૩ મિલીયન ડોલરનું કૌભાંડ આચરવા સબબ ઇન્‍ડિયન અમેરિકન ૪૪ વર્ષીય નવિન શંકર સુબ્રમણ્‍યમને મિઆમી ડીસ્‍ટ્રીકટ કોર્ટએ ૧૫ વર્ષની જેલસજા ફરમાવી છે.તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

         ફલોરિડામાં સ્‍થાયી થયેલો નવનિ શંકર એસેક્ષ હોલ્‍ડીંગ્‍સનો ચિફ એકઝીકયુટીવ ઓફિસર હતો. તેના ઉપર રોકાણકારો સાથે છેતરપીંડી કરવાનો તથા સાઉથ કેરોલિના ઇકોનોમિકલ ડેવલપમેન્‍ટલ સ્‍કીમના ઓઠા હેઠળ કૌભાંડ આચરવાનો એમ ૨ આરોપો હતા. તે નવા રોકાણ કારોના નાણાં જુનાને ચૂકવવામાં ઉપયોગ કરી કોટી વિગતો દર્શાવી પોન્‍ઝી સ્‍કીમનો ઉપયોગ કરતો હોવાનો આરોપ હતો.

          

 (09:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS