NRI Samachar

News of Friday, 19th May, 2017

‘‘સ્‍પિરીટ ઓફ રીડીંગ એવોર્ડ'' યુ.એસ.માં સેલ્‍વેશન આર્મી દ્વારા અપાતા એવોર્ડ માટે ઇન્‍ડિયન અમેરિકન દંપતિની પસંદગીઃ શ્રી જેક તથા સુશ્રી રોઝમેરી ગુલાટીની કોમ્‍યુનીટી માટેની દિલાવરીને ધ્‍યાને લઇ એવોર્ડ આપી બહુમાન કરાયું

         પેન્‍સીલ્‍વેનિઆઃ યુ.એસ.ના પેન્‍સીલ્‍વેનિઆમાં આવેલા ઓલે ટાઉનશીપ અમેરિકન દંપતિ જેક તથા રોઝમેરી ગુલાટીનું સેલવેશન આર્મીના ‘‘સ્‍પિરિટ ઓફ રીડીંગ'' એવોર્ડથી બહુમાન કરાયું હતું.

         કોમ્‍યુનીટી માટે વિશેષ ભાવના રાખવા બદલ અપાતો આ સેલવેશન એવોર્ડ મેળવનાર  ઇન્‍ડિયન અમેરિકન દંપતિએ એવોર્ડ મેળવવા બદલ ધન્‍યતા વ્‍યક્‍ત કરી હતી.

         શ્રી ગુલાટી સમગ્ર વિશ્વમાં ૪૩ કંપનીઓની માલિકી ધરાવે છે જેમણે માતા પાસેથી ડોનેશન માટેની પ્રેરણા મેળવી હતી.

         એવોર્ડ એનાયત પ્રસંગે યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૩૭૨૨૫ ડોલર ભેગા થયા હતા જે સેલ્‍વેશન આર્મીના બાળકો માટેના લર્નીગ સેન્‍ટર માટે વપરાશે.

 (09:30 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS