NRI Samachar

News of Thursday, 18th May, 2017

ભારતનો સુપ્રતિષ્‍ઠિત પદ્મશ્રી એવોર્ડ વિજેતા TV Asia ના ચેરમેન તથા CEO શ્રી એચ.આર. શાહનું બહુમાન : ન્‍યુજર્સીમાં IAPS તથા ઈન્‍ડિયન કલ્‍ચરલ એશોશિએશનના ઉપક્રમે ૧૩ મે ૨૦૧૭ ના રોજ યોજાયેલ સમારોહમાં શ્રી શાહને સન્‍માનિત કરાયા

            (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : યુ.એસ.માં ઈન્‍ડો અમેરિકન ફાર્માસ્‍યુરીકલ સોસાયટી (IAPS) નો ૩૦ મો વાર્ષિક સમારોહ ન્‍યુજર્સીમાં ૧૩ મે ૨૦૧૭ ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે ભારતનો સુપ્રતિષ્‍ઠિત ‘‘પદમશ્રી એવોર્ડ'' વિજેતા TV Asia ના ચેરમેન તથા CEO શ્રી એચ.આર. શાહનું બહુમાન કરાયું હતું.

            ઉપરાંત ૧૩ મે ૨૦૧૭ ના રોજ ઈન્‍ડિયન કલ્‍ચરલ એશોશિએશન ઓફ સેન્‍ટ્રલ જર્સીના ૩૬મા વાર્ષિક સ્‍પ્રિંગ ફેસ્‍ટીવલમાં પદમશ્રી એવોર્ડ વિજેતા શ્રી એચ.આર. શાહનું બહુમાન કરાયું હતું. તેવું TV Asia ની યાદીમાં જણાવાયું છે.

 (11:21 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS