NRI Samachar

News of Thursday, 18th May, 2017

યુ.એસ. માં IHA નોર્થ ઈસ્‍ટ ઓહિયો ચેપ્‍ટરના ઉપક્રમે ૧૨મે ૨૦૧૭ના રોજ યોજાઈ ગયેલુ ‘‘હાસ્‍ય કવિ સંમેલન'' : પદ્મશ્રી ડો. સુનિલ જોગી સહિત ભારતના સુવિખ્‍યાત હાસ્‍ય કવિઓએ પેશ કરેલી રચનાઓ TV Asia કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપ ઉપર માણવાની તક

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : યુ.એસ. માં ઈન્‍ટરનેશનલ હિન્‍દી એશોશિએશન નોર્થ ઈસ્‍ટ ઓહિયો ચેપ્‍ટરના ઉપક્રમે ૧૨ મે ૨૦૧૭ના રોજ ‘‘હાસ્‍ય કવિ સંમેલન'' યોજાયું હતું.

         રિચફિલ્‍ડ ઓહિયો મુકામે યોજાઈ ગયેલા સંમેલનમાં સુવિખ્‍યાત હાસ્‍ય કવિ પદમશ્રી ડો. સુનિલ જોગી (દિલ્‍હી) કવિ ગજેન્‍દર સોલંકી (દિલ્‍હી) તથા સંદીપ ભોલા (જબલપુર) એ હાસ્‍ય રચનાઓ પેશ કરી હતી જેની હાઈલાઈટસ TV Asia કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપ ઉપર જોઈ શકાશે. તેવું TV Asia યાદી જણાવે છે.

 (11:19 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS