NRI Samachar

News of Thursday, 18th May, 2017

અમેરિકામાં શાસ્‍ત્રીશ્રી ભરતભાઈ રાજગોરના મુખેથી ભાગવત કથાનું રસપાન કરવાનો લહાવો : TV Asia ઉપર ૨૨ તથા ૨૩ મે ૨૦૧૭ ના રોજ પ્રસારિત કરાશે

અમેરિકામાં શાસ્‍ત્રીશ્રી ભરતભાઈ રાજગોરના મુખેથી ભાગવત કથાનું રસપાન કરવાનો લહાવો : TV Asia ઉપર ૨૨ તથા ૨૩ મે ૨૦૧૭ ના રોજ પ્રસારિત કરાશે

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : યુ.એસ. માં શાસ્‍ત્રીશ્રી ભરતભાઈ રાજગોરના મુખેથી ભાગવત કથાનું રસપાન ૨૨ તથા ૨૩ મે ૨૦૧૭ ના રોજ TV Asia ઉપર બપોરે ૧ વાગ્‍યે (ET) થઈ શકશે. તેવું TV Asia ની યાદી જણાવે છે.

          

 (11:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS