NRI Samachar

News of Thursday, 18th May, 2017

યુ.એસ. સ્‍થિત શ્રી જેસલ અમિનના માતુશ્રી પ્રેમલતાબેન આર અમિનનું દુઃખદ અવસાન : સ્‍મશાનયાત્રા ૨૦ મે ૨૦૧૭ શનિવારના રોજ હોલી ક્રોસ સેમેટરી બ્રન્‍સવીક, ન્‍યુજર્સી મુકામે

યુ.એસ. સ્‍થિત શ્રી જેસલ અમિનના માતુશ્રી પ્રેમલતાબેન આર અમિનનું દુઃખદ અવસાન : સ્‍મશાનયાત્રા ૨૦ મે ૨૦૧૭ શનિવારના રોજ હોલી ક્રોસ સેમેટરી બ્રન્‍સવીક, ન્‍યુજર્સી મુકામે

            (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : યુ.એસ. સ્‍થિત શ્રી જેસલ અમિન, તથા કેશા પટેલના માતુશ્રી તથા શ્રી રમેશભાઈ અમિનના પત્‍ની શ્રીમતિ પ્રેમલતાબેન આર. અમિનનું દુઃખદ અવસાન થયું છે.

            સદગતની સ્‍મશાનયાત્રા ૨૦ મે ૨૦૧૭ શનિવારના રોજ સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્‍યા દરમિયાન હોલીક્રોસ સેમેટરી, ૫૪૦ ક્રેનબરી સાઉથ રિવર રોડ, ઈસ્‍ટ બ્રન્‍સવીક, ન્‍યુજર્સી મુકામે રાખવામાં આવી છે.

            સદગતના દુઃખદ અવસાનથી વ્‍યથિત તેમના પુત્ર જેસલ અમિનને IBA દ્વારા આશ્વાસન પાઠવાયું છે. તથા સગતના પરમ પવિત્ર આત્‍માની શાંતિ માટે પ્રાર્થના સાથે શ્રધ્‍ધાંજલી પાઠવાઈ છે.

            વિશેષ વિગત માટે શ્રી જેસલ અમિન ૭૩૨-૫૧૨-૮૨૭૯ સુશ્રી બેલા અમિન ૭૩૨-૮૫૭-૦૦૯૧ અથવા શ્રી શિવાંગ અનિનો ૭૩૨-૩૨૫-૪૧૪૮ દ્વારા સંપર્ક સાધવા IBA ન્‍યુજર્સીની યાદીમાં જણાવાયું છે.

             

 (11:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS