NRI Samachar

News of Thursday, 18th May, 2017

ગુજરાતના મિનીસ્‍ટર રોહિતભાઈ પટેલ ૨૦ મે ૨૦૧૭ના રોજ અમેરિકાની મુલાકાતે : દલાસ ખાતે ચરોતર લેઉવા પાટીદાર સમાજ સાથે મીટીંગનું આયોજન

ગુજરાતના મિનીસ્‍ટર રોહિતભાઈ પટેલ ૨૦ મે ૨૦૧૭ના રોજ અમેરિકાની મુલાકાતે : દલાસ ખાતે ચરોતર લેઉવા પાટીદાર સમાજ સાથે મીટીંગનું આયોજન

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : ગુજરાતના ફાઈનાન્‍સ, ખાણ-ખનિજ અને ઉદ્યોગ મંત્રી શ્રી રોહિતભાઈ પટેલ (આણંદ) ૨૦ મે ૨૦૧૭ ના રોજ અમેરિકાના દલાસની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મીટીંગનું આયોજન ચરોતર લેઉવા પાટીદાર સમાજ દ્વારા દલાસના ૫૧૦૦ (૭૨૮) શેફરોન હાઉસ, બેલ્‍ટ લાઈન રોડ, દલાસ ખાતે કરાયું છે. જેમાં હાજરી આપવા સહુને આમંત્રિત કરાયા છે.

         વિશેષ વિગત માટે શ્રી ઉપેન્‍દ્ર પટેલ ૬૭૮-૫૭૪-૪૦૮૭ અથવા શ્રી સુભાષ શાહ ૮૧૦-૪૪૯-૮૭૧૨ નો સંપર્ક સાધવા શ્રી કાંતિભાઈ મિસ્‍ત્રીની યાદીમાં જણાવાયું છે.

          

 (11:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS