Mukhy Samachar

News of Friday, 19th May, 2017

યુ.પી.માં ગુનાખોરો માટે કોઇ સ્‍થાન નથી : તેમને આશ્રય આપનારાઓને પણ છોડવામાં નહીં આવે : ખેડૂતો, નાના વ્‍યાવસાયિકો તથા પ્રમાણિક માણસો ઉપર થતો અન્‍યાય સાંખી નહીં લેવાય : વિધાનસભામાં ચિફ મિનીસ્‍ટર યોગી આદિત્‍યનાથનું ઉદ્‌‌બોધન

   લખનૌ :  ઉત્તરપ્રદેશ વિધાનસભામાં આજે શુક્રવારે ર૧માં ચિફ મિનીસ્‍ટરે ઉદ્‌્‌બોધન કરતાં જણાવ્‍યું હતું કે રાજયમાં ગૂનાખોરો માટે કોઇ સ્‍થાન નવી. એટલું જ નહિ તેઓને આશ્રમ આપનારાઓને પણ છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે ખેડૂતો, વ્‍યાવસાયિકો તેમજ પ્રમાણિક માણસો ઉપર થતો જુલમ તથા અન્‍યાય સાંખી નહીં લેવાય.

 (08:58 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો