Mukhy Samachar

News of Friday, 19th May, 2017

‘‘બોમ્‍બે ટુ ગોવા'' : દેશની સૌથી ઝડપી સુપર ફાસ્‍ટ તેજસ એક્ષપ્રેસ ટ્રેન રર મે થી પાટા ઉપર : કલાકના ર૦૦ કિ.મી.ની ઝડપે દોડનારી ટ્રેન મુંબઇથી ગોવા વચ્‍ચેનું ૬૦૦ કિ.મી.નું અંતર ૮ કલાક ૩૦ મિનીટમાં પુરૂ કરશે

   ન્‍યુ દિલ્‍હી :  ‘‘બોમ્‍બે ટુ ગોવા'' , દેશની સહુથી ઝડપી એવી સુપરફાસ્‍ટ તેજસ એકસપ્રેસ ટ્રેન રર મે ર૦૧૭ થી મુંબઇ થી ગોવા સુધી દોડશે.

   કલાકના ર૦૦ કિ.મી.ની સ્‍પીડથી દોડનારી આ ટ્રેન મુંબઇથી ગોવાનું ૬૦૦ કિ.મી.નું અંતર ૮ કલાક અને ૩૦ મિનિટમાં પુરૂ કરશે. ટ્રેનમાં અદ્યતન સુવિધાઓ જેવી કે ચેર, વાઇફાઇ, વેકયુમ ગેઇલેટ, તથા ઓટોમેટિક ડોર સહિતથી સજ્જ હશે જેનો વાઇબ્રન્‍ટ પેલો તથા ઓરેંજ કલર હશે.

 (08:57 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS