Mukhy Samachar

News of Friday, 19th May, 2017

બીડી, સિગારેટ, સોના પર ટેક્સ નિર્ણય બાકી

બ્રાન્ડેડ ગારમેન્ટ માટે રેટ ૧૮ ટકા

           નવી દિલ્હી,તા. ૧૯ : જીએસટી કાઉન્સિલની બેઠક આજે શ્રીનગરમાં પુરી થઈ હતી. મોટાભાગની સર્વિસ જીએસટી વ્યવસ્થા હેઠળ ૧૮ ટકાના રેટમાં લેવામાં આવી છે. જોકે જીએસટી હેઠળ મુક્તિની યાદીમાં કોઈ નવી સર્વિસ ઉમેરાઈ નથી. બીડી, સિગારેટ, સોના માટે ટેક્સ રેટ હજુ નક્કી કરાયા નથી. પરિવહન પાંચ ટકાના બ્રેકેટ હેઠળ રહેશે. બ્રાન્ડેડ ગારમેન્ટ માટે જીએસટી રેટ ૧૮ ટકા રહેશે.

 (07:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS