Mukhy Samachar

News of Friday, 19th May, 2017

લાલુ પ્રસાદનો પ્રચંડ આક્રોશ : ભાજપ - સંઘના લોકોને હું ખુરશી ઉપરથી નીચે ઉતારી મુકીશ

૨૭ ઓગષ્ટે પટણાના ગાંધી મેદાનમાં ' જંલી રેલીમાં' બુંગીયા ફુંકશે

લાલુ પ્રસાદનો  પ્રચંડ આક્રોશ : ભાજપ  - સંઘના  લોકોને હું ખુરશી ઉપરથી નીચે ઉતારી  મુકીશ

   આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું છે કે '' મારી  જે  સ્થિતી થવીૅ હોય તે થાય પણ ભાજપ  - આરએસએસ ના  લોકો, તમે સાંભળી લ્યો, લાલુ યાદવ કાન  ખોલીને દિલ્હીમાં તમારી ખૂરશી ખેંચી લેશે : તેમણે કહયું કે ૨૭ ઓગષ્ટે પટણાના  ગાંધી મેદાનમાં એક રેલી યોજવામાં આવશે,  જેમાં સમાન વિચારધારાવાળા  નેતાઓને  ભવિષ્યની રણનીતી  નક્કી કરવા  બોલવામાં આવશે.

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS