Mukhy Samachar

News of Friday, 19th May, 2017

પીએમને મળતા સચિન તેંડુલકર

<br />પીએમને મળતા સચિન તેંડુલકર

   માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાઃ સચિન હાલ પોતાની આવી રહેલી ફિલ્મને લઇને વ્યસ્ત છે. સચિનના જીવન ઉપર આધારિત આ ફિલ્મ 'સચિનઃ એ બિલિયન ડ્રિમ્સ' ર૬ મીએ રીલીઝ થવાની છે. સચિને આ ફિલ્મ વિષે પીએમને આવગત કર્યા હતાં અને પીએમએ શુભેચ્છા પાઠવી હતી. (પ-રપ)

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો