Mukhy Samachar

News of Friday, 19th May, 2017

ચેન્નઈમાંથી ૪૫ કરોડની જૂની નોટો મળી

   કેન્દ્ર સરકાર દ્વારા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો ચલણમાંથી રદ કરવામાં આવી છે તેમજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટોનો સંગ્રહ કરવો અને તેને રાખવી ગેરકાનૂની જાહેર કરાઈ છે છતા પણ તામીલનાડુની રાજધાની ચેન્નઈમાંથી કાલે ૪૫ કરોડની જૂની નોટો મળી આવી છે. પોલીસે કાલે ચેન્નઈના કદમ્બકમમાં ધંદાપાણીના ઘરે રેડ પાડી હતી. જેમાં તેના ઘરેથી એક બેગ મળી આવી હતી. તેમાં ૫૦૦ અને ૧૦૦૦ની ૪૫ કરોડ જૂની નોટો મળી આવી હતી. પોલીસે નોટો કબ્જે કરી આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

 (03:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો