Mukhy Samachar

News of Friday, 19th May, 2017

અગત્યના સમાચારો ઉડતી નજરે...

      અમદાવાદ : બે જૂથ વચ્ચે અથડામણ : હુમલામાં ૫ લોકોને ઈજા : ઈજાગ્રસતોને હોસ્પિટલ ખસેડાયાઃ સાણંદ પોલીસ ઘટનાસ્થળે

      

      - એસબીઆઇનો ચોખ્ખો  નફો વધીને રૂ. ર૮૧પ કરોડઃ ૧ર૩ ટકાની વૃધ્ધિ એનપીએમાં ઘટાડો

      

      - જીએસટી કાઉન્સીલ સર્વિસીસ માટે ૪ ટેક્ષ બ્રેકેટ માટે સહમતઃ પ ટકા, ૧ર ટકા, ૧૮ ટકા અને ર૮ ટકા : લકઝરી ગુડઝ ઉપર ર૮ ટકા ટેક્ષ

       

      

      -દાહોદ જીલ્લાના દેવગઢ બારીયામાં રાત્રીના ૩૦ જેટલા લુંટારૂઓ ત્રાટકયાઃ એક જ પરીવારના ૯ જેટલા સભ્યોને માર મારીને લુંટ ચલાવી

 (02:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS