Mukhy Samachar

News of Friday, 19th May, 2017

પ્રોફેશનલ્સ માટે સૌથી સારી કંપનીની યાદીમાં ફિલપકાર્ટનો ફર્સ્ટ નંબર

<br />પ્રોફેશનલ્સ માટે સૌથી સારી કંપનીની યાદીમાં ફિલપકાર્ટનો ફર્સ્ટ નંબર

   નવી દિલ્હી તા.૧૯: જ્યાં કર્મચારીઓને કામ કરવાનું સૌથી વધુ ગમે અથવા તો જ્યાં વધુ લોકો એ કંપનીમાં નોકરી મેળવવા ઇચ્છે છે એવી કંપની છે ફિલપકાર્ટ. પ્રોફેશનલ નેટવર્ક લિન્કડઇન દ્વારા કરવામાં આવેલા ડેટાના વિશ્લેષણ પરથી ભારતમાં સૌથી વધુ ડિમાન્ડમાં હોય એવી કંપની છે ફિલપકાર્ટ ત્યાર બાદ એમેઝોન અને KPMG ઇન્ડિયા બીજા અને ત્રીજા નંબરે છે.

   પ્રોફેશલ્સની દૃષ્ટિએ સારા એમ્પલોયરની ટોપ ટેનની યાદીમાં ચોથા નંબરે one97 કમ્યુનિકેશન્સ, પાંચમાં નંબરે ઓલા,છઠ્ઠા નંબરે HCL ટેકનોલોજીઝ, સાતમાં નંબરે અડોબી, આઠમા નંબરે આલ્ફાબેટ, નવમા નંબરે ઓયો રૂમ્સ અને દસમાં નંબરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.(૧.૩)

 (12:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો