Mukhy Samachar

News of Friday, 19th May, 2017

કાલથી કેદારનાથમાં પૂ.મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનો પ્રારંભ

<br />કાલથી કેદારનાથમાં પૂ.મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનો પ્રારંભ

   રાજકોટ તા. ૧૯ :.. પૂ. મોરારીબાપુના વ્યાસાસને ઉતરાખંડનાં રૂદ્રપ્રયાગ જીલ્લાના કેદારનાથધામમાં તા. ર૦ થી ર૮ મે સુધી શ્રીરામ કથાનું આયોજન કરાયુ છે. જેમાં પ્રથમ દિવસે તા. ર૦ ના સાંજે ૪ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી તથા તા. ર૧ થી તા. ર૮ સુધી સવારે ૯.૩૦ થી ૧.૩૦ સુધી પૂ. મોરારીબાપુ શ્રીરામ કથાનું રસપાન કરાવશે. જેનું આસ્થા ચેનલ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. (પ-૧૧)

    

 (10:19 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો