Mukhy Samachar

News of Friday, 19th May, 2017

ટ્રમ્પના વિવાદોને લીધે વિશ્વના ધનકુબેરોને રર૭૪ અબજ રૂપિયાથી વધુનું નુકસાન

   નવી દિલ્હી : ટ્રમ્પના વિવાદોને કારણે માઇક્રોસોફટના બીલગેટસને ૬૬ અબજ રૂપિયાનું નુકસાન થયુ છેઃ એમેઝોનના સ્થાપ જેફ બેજોસને પણ ૧૧૦ અબજ રૂપિયાનું નુકસાન થયુ છેઃ સ્પેનના રિટેલ ટાયકુન અમાનસીયોને ર૩ અબજ રૂપિયાનું નુકસાન થયુ છેઃ ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગને ૧૩ર અબજ રૂપિયાનું નુકસાન થયુ છે.

 (10:18 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો