Mukhy Samachar

News of Friday, 19th May, 2017

બેરોજગારોને ર૦ કરોડ વહેચવા અખિલેશ યાદવે ૧પ કરોડનો જલ્સો કર્યોઃ સીએજીનો રિપોર્ટ

<br />બેરોજગારોને ર૦ કરોડ વહેચવા અખિલેશ યાદવે ૧પ કરોડનો જલ્સો કર્યોઃ સીએજીનો રિપોર્ટ

      લખનૌ : ર૦૧ર-ર૦૧૩માં બેરોજગારી ભથ્થા તરીકે ર૦.પ૮ કરોડ રૂપિયા વહેચવાના કાર્યક્રમના આયોજન પાછળ ૧પ.૬ કરોડનો ખર્ચો કર્યો હતોઃ સીએજીના રિપોર્ટમાં થયો ધડાકોઃ આ કાર્યક્રમોમાં ૮.૭ કરોડ ખુરશી, નાસ્તા અને અન્ય વ્યવસ્થા પર ખર્ચાયાઃ જયારે ૬.૯૯ કરોડ લાભાર્થીને કાર્યક્રમ સ્થળે લાવવા પાછળ ખર્ચાયાઃ જેમાં ૧.ર૬ લાખ બેરોજગારોને ભથ્થાના ચેક અપાયા હતા.

       

 (10:17 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS