Mukhy Samachar
rss-feed-icon
Bullet

‘‘આફ્રિકા બિઝનેસ સમીટ'' : GOPIO ના ઉપક્રમે આવતીકાલ ૧૯ મે થી ૨૧ મે ૨૦૧૭ દરમિયાન સાઉથ આફ્રિકાના ડરબન શહેરમાં શરૂ થઈ રહેલી ત્રિદિવસિય સમીટ : આફ્રિકા ખંડને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવા, ગ્રામ્‍ય વિસ્‍તારોનો વિકાસ કરવા, નાના ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા બેરોજગારી દૂર કરવા સહિતના હેતુઓ : ૫૦ જેટલા દેશોમાંથી આવનારા સાહસિકો તથા આફ્રિકામાં વસતા ભારતીય મૂળના ૨૦૦ જેટલા વ્‍યાવસાયિકો વચ્‍ચે આદાન પ્રદાન થશે (11:11 pm IST)

Bullet

‘‘નેશનલ જ્‍યોગ્રાફિક બી'' સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવી ભારતનું હીર ઝળકાવતો ૧૪ વર્ષીય વિદ્યાર્થી પ્રણવ વારાડા : ૫૦૦૦૦ ડોલરની સ્‍કોલરશીપ ઉપરાંત માતાપિતા સાથે ચાઈલેન્‍ડના પ્રવાસની તક તેમજ લાઈફ ટાઈમ મેમ્‍બરશીપની નવાજેશ : ત્રીજો નંબર મેળવી ઈન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થી ન્‍યુજર્સી સ્‍થિત વેદા ભટ્ટરામએ પણ ભારતનું ગૌરવ વધાર્યુ (11:13 pm IST)

Bullet

સજાતીય લગ્નોને માન્‍યતા આપનાર વિશ્વના સૌપ્રથમ દેશ આયર્લેન્‍ડને પ્રાઈમ મિનિસ્‍ટર પણ ‘ગે' મળે તેવી શક્‍યતા : વર્તમાન પ્રાઈમ મિનીસ્‍ટર એન્‍ડા કેન્નીએ રાજીનામુ આપતા ભારતીય મૂળના લીઓ વારાડકર માટે ચૂંટાઈ આવવાના ઉજ્જવળ સંજોગો : હાલમાં સોશીયલ પ્રોટેકશન મિનિસ્‍ટર તરીકે જવાબદારી સંભાળતા આ ઈન્‍ડો આઈરીશમેન વારાડકરએ ૨૦૧૫ ની સાલમાં પોતાની જાતને ‘‘ગે'' તરીકે ઘોષિત કરી હતી (11:11 pm IST)

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS