Samachar Gujarat

News of Friday, 19th May, 2017

૨૦ હજાર કિલો અખાદ્ય ગોળ સાથે ૩ની ધરપકડ

   સુરત : એલસીબીએ ભારૃંડી ગામમાંથી અખાદ્ય ગોળનો જથ્થો ઝડપ્યો : ૨૦ હજાર કિલો અખાદ્ય ગોળ, ૮૭૫ કિલો નવસાર અને ૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત : ગોળ યુપીના મોરાદનગરથી મગાવવામાં આવ્યો હતો : ગોળ લેનાર, વેંચનાર અને ટ્રક ડ્રાઈવરની ધરપકડ : એલસીબીએ એફએસએલની મદદ લીધી

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS