Samachar Business

News of Friday, 19th May, 2017

નવી સીઝનમાં કપાસના ટેકાના ભાવમાં કવીન્ટલે ૧૬૦નો વધારો થવાની શકયતા

ટેકાના ભાવ વધીને કવીન્ટલે ૪૩૨૦ થશે : ૧૬૦નો વધારો કરવા દરખાસ્ત

નવી સીઝનમાં કપાસના ટેકાના ભાવમાં કવીન્ટલે ૧૬૦નો વધારો થવાની શકયતા

   રાજકોટ તા.૧૯ : નવી સીઝનમાં કપાસના ટેકાના ભાવમાં ૧૬૦નો વધારો થવાની શકયતા છે જુલાઈથી શરુ થનાર સીઝનમાં ટેકાના ભાવ ૧૬૦ વધીને ૪૩૨૦ પ્રતિ કવીન્ટલ કરાય તેવી સંભાવના છે ચોમાસુ વહેલું શરુ થતા કપાસના વાવેતરમાં પણ વધારો થવાની ધારણા છે. કપાસના ભાવ ગઈ સીઝન દરમિયાન લંબતારી કપાસના ૪૧૬૦ અને મીડીયમ સ્ટમ્પલના ૩૮૬૦ પ્રતિ કવીન્ટલના ટેકાના ભાવ હતા દરમિયાન કમિશન ફોર એગ્રિકલચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસ દ્વારા મંત્રલયને કપાસના ટેકાના ભાવ ૧૬૦ પ્રતિ કવીન્ટલ વધારવા દરખાસ્ત કરી છે.

 (09:01 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS