Samachar Business

News of Friday, 19th May, 2017

વીતેલા વર્ષે ચાંદીની વૈશ્વિક સપ્લાઇમાં ૩૨ ટકા ઘટીઃ માંગમાં ૩૪ ટકાનો વધારો

ચિલીમાં માર્ચના ત્રિમાસીકમાં ઉત્પાદનમાં ૨૬ ટકાનો ઘટાડો

વીતેલા વર્ષે ચાંદીની વૈશ્વિક સપ્લાઇમાં ૩૨ ટકા ઘટીઃ માંગમાં ૩૪ ટકાનો વધારો

   રાજકોટ તા.૧૯ : ગત વર્ષે ચાંદીના ગ્લોબલ સપ્લાયમાં લગભગ ૩૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જયારે સોલર ઇન્ડસ્ટ્રીમાં ચાંદીની માંગમાં લગભગ ૩૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો એક સર્વે અનુસાર આ વર્ષે પણ ચાંદીની માંગમાં વધારો થાય તેવું અનુમાન છે. જયારે દુનિયાનો સૌથી મોટો ઉત્પાદન દેશ ચિલીમાં માર્ચના ત્રિમાસીકમાં ચાંદીના ઉત્પાદનમાં લગભગ ૨૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.(૨૩.૩)

 (09:00 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS