Samachar Business

News of Friday, 19th May, 2017

ગત સપ્તાહે સોનામાં અઢી ટકાનો વધારો : ચાંદીમાં ૫ ટકાનો ઉછાળો

વૈશ્વિક બજારમાં સોનુ ૧૨૬૦ ડોલરની સપાટી પાર પહોંચ્યું

ગત સપ્તાહે સોનામાં અઢી ટકાનો વધારો : ચાંદીમાં ૫ ટકાનો ઉછાળો

   રાજકોટ તા.૧૯ : સોના ચાંદીમાં સુધારો આગળ વધી રહ્યો છે બુલિયનમાં શરૂઆતથી જ પોઝિટીવ માહોલ જોવા મળી રહ્યો હતો વૈશ્વિક માર્કેટમાં સોનું સોનું ૧૨૬૦ ડોલરને પાર જતું જોવા મળ્યું હતું સ્થાનિક માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે. ડોલર ઇન્ડેકસમાં નરમાશને પગલે સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો હતો.

   સોનામાં તેજીનો માહોલ બંધાયો છે લોબલ માર્કેટમાં સોનું ૧૨૬૦ ડોલરને પાર જતું જોવા મળ્યું.હતું આમ ગત એક સપ્તાહમાં સોનામાં અઢી ટકાની આસપાસની તેજી જોવા મળી.જયારે એક સપ્તાહમાં ચાંદીમાં લગભગ ૫ ટકાની તેજી જોવા મળી હતી.

 (08:59 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS