Mukhy Samachar

News of Wednesday, 18th May, 2016

આ સ્માર્ટફોન છે ૯૯ રૂપિયાનો

<br />આ સ્માર્ટફોન છે ૯૯ રૂપિયાનો

   બેંગ્લોરના માધવ રેડ્ડીએ 'નમોટેલ અચ્છે દિન' નામનો જગતનો સૌથી સસ્તો સ્માર્ટફોન ૯૯ રૂપિયામાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં ૪ ઈંચનો ડિસ્પ્લે છે. એ એન્ડ્રોઈડના ૫.૧ લોલીપોપ વર્ઝન પર ચાલશે. એમાં ૧.૩ ગીગાહર્ટઝનું કવોડકોર પ્રોસેસર છે અને ૧ ગીગાબાઈટની રેન્ડમ એકસેસ મેમરી છે. આ ફોનમાં ૪ ગીગાબાઈટની ઈન્ટરનલ મેમરી છે અને ૨ મેગા પિકસલનો કેમેરો છે. ૯૯ રૂપિયાના ઓ ફોન માટે પહેલા bemybanker.com ઉપર ૧૯૯ રૂ. ભરીને નામ રજિસ્ટર કરાવવું પડે છે.(૨-૩)

 (10:18 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો