Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

બાબરામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો :ધોધમાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

   રાજકોટ :અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.અમરેલીના બાબરામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. બાબરા શહેરમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાતા વરસાદી પાણી ગામના નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે

 (08:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS