Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

હળવદ જૂથ અથડામણ :ભરૂચમાં દક્ષિણ ગુજરાત માલધારી સમાજની રેજી યોજાઈ

દોષિતોને સજા મળે અને મૃતકોના પરિવારોને ન્યાય મળે તેવી માંગ સાથે કલેકટરને આપ્યું આવેદનપત્ર

   રાજકોટ :ધાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની હત્યા મામલે હળવદમાં બે સમાજ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં બેનાં થયા છે ત્યારે બંને સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજે ભરૂચમાં માલધારી સમાજની રેલી યોજાઈ હતી હળવદ જૂથ અથડામણના માલધારી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દોષિતોને સજા મળે અને મૃતકોના પરિવારોને ન્યાય મળે તેવી માંગ સાથે ભરૂચમાં દક્ષિણ ગુજરાત માલધારી સમાજે રેલી યોજી હતી. સમાજના અગ્રણીઓએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી 

 (08:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS