Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

પખવાડીયા પછી જસદણનું યાર્ડ પુનઃ ધમધમ્યુ... ખેડુતો રાજીના રેડ

પખવાડીયા પછી જસદણનું યાર્ડ પુનઃ ધમધમ્યુ... ખેડુતો રાજીના રેડ

   જસદણઃ અહીયા માર્કેટયાર્ડ આજે સોમવાર સવારથી પખવાડીયા પછી ફરી ૧૧ ધમધમી ઉઠતાની સાથે જ રાબેતા મુજબ કર્મચારીઓ, વેપારીઓ કામે વળગ્યા હતા દેશભરમાં જીએસટી લાગું પડ્યા બાદ સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડોએ પણ વિરોધ દર્શાવ્યો હતો જે અંગે જસદણ યાર્ડ પણ જોડાયુ હતુ પરંતુ આજે  ચીફ સેક્રેટરી બળવંતભાઇ ચોહલીયાના માર્ગદર્શન તળે યાર્ડ ખુલી જતા ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો છે.(તસ્વીરઃ હુસામુદીન કપાસી)(જસદણ)(૧.૧)

   

 (12:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS