Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

કેન્દ્રીય ગૃહરાજયમંત્રી હંસરાજ આહીરે સોમનાથ દાદાને ઝુંકાવ્યું શિશ

કેન્દ્રીય ગૃહરાજયમંત્રી હંસરાજ આહીરે સોમનાથ દાદાને ઝુંકાવ્યું શિશ

    વેરાવળ-પ્રભાસપાટણઃ કેન્દ્રીય ગૃહરાજય મંત્રી હંસરાજ આહીરે સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પહોંચી પ્રાંત આરતી બાદ મહાદેવના દર્શન અભિષેક કરી તત્કાલીન મહાપુજાનો પણ લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી. પણ સાથે સાથે સમુદ્ર દર્શન પણ કરેલ હતા. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું તસ્વીરમાં દેવાધિદેવનું પુજન-અર્ચન કરતા હંસરાજ આહિર દર્શાય છે.

 (12:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS